નીચે દર્શાવેલ પ્રક્રિયાની નીપજ શું હશે?

  • A
    $4-$મિથાઈલ$-2-$(ફિનાઈલેઝો)ફિનોલ
  • B
    $2-$મિથાઈલ$-4-$(ફિનાઈલેઝો)ફિનોલ
  • C
    $2-$ફિનાઈલ$-4-$મિથાઈલફિનોલ
  • D
    $4-$મિથાઈલફિનાઈલ બેન્ઝીનડાયએઝોએટ

Explore More

Similar Questions

હાઈડ્રોક્વિનોનનું $IUPAC$ નામ નીચેનામાંથી કયું છે?

$C_6H_6O$ આણ્વિય સૂત્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન $NaOH$ માં ઓગળે છે, તટસ્થ $FeCl_3$ સાથે લાક્ષણિક રંગ આપે છે અને બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરવા પર ટ્રાય-બ્રોમો વ્યુત્પન્ન આપે છે. નીચેનામાંથી તે સંયોજન કયું છે?

ફિનોલમાંથી સેલિસિલિક એસિડ મેળવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

જ્યારે $phenol$ ની પ્રક્રિયા બ્રોમીન પાણી સાથે થાય છે ત્યારે શું થાય છે?

લીબરમેનની નાઈટ્રોસો પ્રક્રિયામાં ફીનોલના રંગમાં થતા ફેરફારો નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo