$1.0 \ M$ એમોનિયમ ફોર્મેટના જલીય દ્રાવણનો $pH$ કેટલો હશે? (આપેલ છે: $pK_a = 3.8$ અને $pK_b = 4.8$)

  • A
    $7.5$
  • B
    $3.4$
  • C
    $6.5$
  • D
    $10.2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થનું જલીય દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે?

$CH_{3}COOH$ માટે $K_{a}$ નું મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે અને $NH_{4}OH$ માટે $K_{b}$ નું મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. એમોનિયમ એસિટેટ દ્રાવણનો $pH$ કેટલો થશે?

$N/100$ $KCN$ દ્રાવણના જલવિભાજનનો અંશ = ....... (આપેલ $K_a = 1.4 \times 10^{-9}$)

સોડિયમ એસિટેટનું જળવિભાજન શું આપશે?

સોડિયમ એસિટેટના દ્રાવણમાં $CH_3COOH$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના બરાબર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo