નીચેના બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મી બેઇઝ (conjugate bases) શું હશે: $HF$,$H_{2}SO_{4}$ અને $HCO_{3}^{-}$?

  • A
    $F^{-}, HSO_{4}^{-}, CO_{3}^{2-}$
  • B
    $F^{+}, HSO_{4}^{+}, CO_{3}^{-}$
  • C
    $F^{-}, H_{2}SO_{4}^{-}, CO_{3}^{-}$
  • D
    $F^{+}, HSO_{4}^{-}, CO_{3}^{2-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે એસિડ $HA_1$ અને $HA_2$ ના વિયોજન અચળાંક અનુક્રમે $3.14 \times 10^{-4}$ અને $1.96 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા આશરે કેટલી હશે?

$25^{\circ} C$ તાપમાને,ફોર્મિક એસિડનો $K_{a} = 1.8 \times 10^{-4}$ છે. $HCOO^{-}$ નો $K_{b}$ કેટલો થશે?

નીચેનામાંથી કયો આયન સૌથી વધુ બેઝિક છે?

$AOH$ અને $BOH$ બેઇઝના આયનીકરણ અચળાંક અનુક્રમે $K_{b1}$ અને $K_{b2}$ છે. તેમનો સંબંધ $pK_{b1} < pK_{b2}$ છે. તો નીચેનામાંથી કયો બેઇઝ સૌથી વધુ $pH$ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo