આપેલ સર્કિટમાં બે બિંદુઓ $A$ અને $D$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે ($\Omega$ માં)? (બધા અવરોધો $10 \ \Omega$ ના છે.)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં, $20 \, \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $0.3 \, A$ છે, જ્યારે એમીટરનું રીડિંગ $0.8 \, A$ છે. $R_1$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

આપેલ નેટવર્કમાં $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ શોધો,જ્યાં દરેક અવરોધનું મૂલ્ય $R$ છે.

આપેલ સર્કિટ આકૃતિમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ .............. $A$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જો બિંદુ $A$ આગળનું સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે,તો બિંદુ $B$ આગળનું સ્થિતિમાન ................ $V$ છે.

એક $100\, W$ નો બલ્બ $B_1$ અને બે $60\, W$ ના બલ્બ $B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $250\, V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવ્યા છે. જો $W_1, W_2$ અને $W_3$ એ અનુક્રમે બલ્બ $B_1, B_2$ અને $B_3$ ના આઉટપુટ પાવર હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo