જો કાર્બનની દહન ઉષ્મા $-x \ kJ$,પાણીની સર્જન ઉષ્મા $-y \ kJ$ અને મિથેનની દહન ઉષ્મા $z \ kJ$ હોય,તો મિથેનની સર્જન ઉષ્મા કેટલી થશે?

  • A
    $(-x - y + z) \ kJ$
  • B
    $(-z - x + 2y) \ kJ$
  • C
    $(-x - 2y - z) \ kJ$
  • D
    $(-x - 2y + z) \ kJ$

Explore More

Similar Questions

આપેલ આકૃતિ મુજબ,પ્રક્રિયા $A+B \rightarrow M+N$ માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું થશે? ...... .

પ્રક્રિયા $2CO + O_2 \to 2CO_2; \Delta H = -135 \ kcal$ માટે ઉષ્મા ફેરફાર $\Delta H$ ને શું કહેવાય છે?

પીળા ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસની દહન ઉષ્મા અનુક્રમે $-9.91 \, kJ$ અને $-8.78 \, kJ$ છે. પીળા ફોસ્ફરસમાંથી લાલ ફોસ્ફરસમાં રૂપાંતરણ માટેની સંક્રાંતિ ઉષ્મા ...... $kJ$ થશે?

$CH_{4(g)}$,$CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-75$,$-393.5$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $kJ$ છે.

$C-C$,$C=C$,$H-H$,અને $C-H$ બંધની બંધ ઉર્જા અનુક્રમે $350$,$600$,$400$,અને $410 \ kJ \cdot mol^{-1}$ છે. ઇથિલીન $(C_2H_4)$ ની હાઇડ્રોજનેશન ઉષ્મા ... $kJ \cdot mol^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo