$500 \ g$ પાણીમાં $18.25 \ g$ $HCl$ વાયુ ધરાવતા દ્રાવણની મોલાલિટી કેટલી થશે ($m$ માં)?

  • A
    $0.5$
  • B
    $0.1$
  • C
    $1$
  • D
    $0.05$

Explore More

Similar Questions

$7.8 \ g$ બેન્ઝીન $(C_6H_6)$ અને $46.0 \ g$ ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ ના દ્રાવણમાં,બેન્ઝીનનો મોલ અંશ કેટલો છે?

વજનથી ટકાવારી $( \% w/w )$ એટલે શું?

મોલારિટીને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.1$ છે. $298 \ K$ તાપમાને,દ્રાવણની મોલારિટી તેની મોલાલિટી જેટલી જ છે. $298 \ K$ તાપમાને આ દ્રાવણની ઘનતા $2.0 \ g \ cm^{-3}$ છે. દ્રાવ્ય અને દ્રાવકના આણ્વીય દળનો ગુણોત્તર,$\left(\frac{MW_{solute}}{MW_{solvent}}\right)$,કેટલો થાય?

$0.1 \ M \ AgNO_3$ અને $0.2 \ M \ NaCl$ ના સમાન કદને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણમાં $NO_3^-$ ની સાંદ્રતા ............. $M$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo