$500 \ mL$ પાણીમાં ઓગળેલા $4.9 \ g$ $H_3PO_4$ ધરાવતા દ્રાવણની નોર્માલિટી (સપ્રમાણતા) કેટલી હશે ($N$ માં)?

  • A
    $0.3$
  • B
    $1.0$
  • C
    $3.0$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$STP$ પર $56 \ g$ ડાયનાઇટ્રોજન $(N_2)$ નું કદ શોધો. ($L$ માં)

$90\%$ શુદ્ધ ચૂનાના પથ્થર $(CaCO_3)$ ના $300 \ kg$ ને ગરમ કરવાથી મળતા ચૂના $(CaO)$ નું વજન કેટલું થશે?

$NTP$ પર,જે વાયુનું આણ્વીય દળ $45$ છે તેની ઘનતા ............. $g \ L^{-1}$ છે.

$50 \ mL$ ના $0.1 \ N \ Na_2CO_3$ દ્રાવણમાં $150 \ mL$ પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે?

મિથેનના સંપૂર્ણ દહન પછી $81 \ g$ પાણી ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલ $.... \times 10^{-2} \ mol$ છે. [નજીકનો પૂર્ણાંક]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo