$pH = 12$ ધરાવતા જલીય દ્રાવણમાં $Cu$ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? જો $Cu(OH)_2$ નો $K_{sp} = 1 \times 10^{-19}$ અને $E^{\circ}_{Cu^{+2}/Cu} = 0.34 \ V$ હોય.

  • A
    $-0.162 \ V$
  • B
    $-0.103 \ V$
  • C
    $+0.783 \ V$
  • D
    $+0.842 \ V$

Explore More

Similar Questions

કોષ $Tl_{(s)} | Tl^{+}_{(aq)} (0.0001 \ M) || Cu^{2+}_{(aq)} (0.01 \ M) | Cu_{(s)}$ નો $emf \ 0.83 \ V$ છે. આ કોષનો $emf$ કેવી રીતે વધારી શકાય?

$Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \to Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ સમીકરણ દ્વારા દર્શાવેલ કોષના વોલ્ટેજમાં નીચેનામાંથી કઈ સ્થિતિ વધારો કરશે?

$25^o \ C$ તાપમાને $0.295 \ V$ જેટલો પ્રમાણિત $emf$ ધરાવતા અને બે ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવતા કોષ માટે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે?

$25^{\circ}C$ તાપમાને હાઈડ્રોજન ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ............... $V$ છે $(P_{H_2} = 1 \ atm; [H^+] = 0.1 \ M)$.

નીચેનામાંથી કયા ગેલ્વેનિક કોષમાં $emf$ મહત્તમ છે? (આપેલ છે: $E_{Mg^{2+} \mid Mg}^0 = -2.36 \ V$ અને $E_{Cl_2 \mid 2 Cl^{-}}^0 = +1.36 \ V$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo