$9.85 \ g$ $BaCO_3$ ને ગરમ કરવાથી $S.T.P.$ પર $CO_2$ નું કદ કેટલું મળશે? ($Ba$ નું પરમાણ્વીય દળ = $137$)

  • A
    $1.12$
  • B
    $0.84$
  • C
    $2.24$
  • D
    $4.06$

Explore More

Similar Questions

$100 \ mL$ ના $0.3 \ M$ $H_3PO_3$ ના દ્રાવણને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણનું કદ ($mL$ માં) કેટલું હશે?

એક ધાતુ ક્લોરાઈડમાં $71\%$ ક્લોરિન વજનથી છે અને તેની બાષ્પઘનતા $50$ છે. ધાતુનો પરમાણુભાર કેટલો છે?

Difficult
View Solution

એક વાયુનું આણ્વીય દળ $45$ છે. $STP$ પર તેની ઘનતા કેટલી હશે?

Difficult
View Solution

જો $0.2 \ mol$ સલ્ફ્યુરિક એસિડને $250 \ mL$ પાણીમાં ઉમેરવામાં આવે,તો દ્રાવણની સાંદ્રતાની ગણતરી કરો?

$1 \ M$ $H_3PO_4$ દ્રાવણની સપ્રમાણતા ........ $N$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo