$5 \ g$ એસિટિક એસિડ અને $7.5 \ g$ સોડિયમ એસિટેટને મિશ્ર કરીને અને કદ $500 \ mL$ કરીને મેળવેલા દ્રાવણનો $pH$ કેટલો હશે? $(K_a = 1.75 \times 10^{-5}, pK_a = 4.76)$

  • A
    $pH = 4.70$
  • B
    $pH < 4.70$
  • C
    દ્રાવણનો $pH$ એસિટિક એસિડના $pH$ જેટલો હશે
  • D
    $4.76 < pH < 5.0$

Explore More

Similar Questions

$pH = 4.0$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે $50 \, mL$ $0.05 \, M$ ફોર્મિક એસિડમાં $0.10 \, M$ સોડિયમ ફોર્મેટનું કેટલું કદ ($mL$ માં) ઉમેરવું જરૂરી છે? (આપેલ છે: ફોર્મિક એસિડનો $pK_a = 3.7$)

નીચેનામાંથી શેમાં બફર દ્રાવણ મહત્વનો ભાગ ભજવે છે?

$0.01 \ M$ એસિટિક એસિડ અને $0.05 \ M$ સોડિયમ એસિટેટ $(pK_a = 4.7447)$ ને મિશ્ર કરીને બનાવેલા બફર દ્રાવણનો $pH$ કેટલો છે?

લોહીમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઇઝ ઉમેરવાથી તેના $pH$ માં નોંધપાત્ર ફેરફાર થતો નથી કારણ કે લોહી

$0.1 \ M \ NH_4OH$ (નિર્બળ બેઇઝ) ના દ્રાવણમાં $0.1 \ M \ NH_4Cl$ ઉમેરવાથી $pH$ માં કેટલો ફેરફાર થશે? (આપેલ છે: $NH_4OH$ નો $K_b = 1.77 \times 10^{-5}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo