$KI$ ના $20\%$ (દળ/દળ) જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? ($KI$ નું મોલર દળ $= 166 \, g \, mol^{-1}$)

  • A
    $1.08$
  • B
    $1.48$
  • C
    $1.51$
  • D
    $1.35$

Explore More

Similar Questions

$NaOH$ ના જલીય દ્રાવણમાં જો $NaOH$ નો મોલ અંશ $0.2$ હોય, તો તેનું દળ ટકાવાર પ્રમાણ કેટલું થશે ($\% W/W$ માં)?

$98\% (w/w)$ $H_2SO_4$ ના જલીય દ્રાવણની ઘનતા $1.84 \ g/mL$ છે. દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

મોલ અંશ એટલે શું? ટૂંકમાં સમજાવો.

Difficult
View Solution

$0.5 \ m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝના $500 \ g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનું દળ કેટલા $g$ થશે?

Difficult
View Solution

$1 \ m$ યુરિયા $(NH_2CONH_2)$ ના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo