જ્યારે $C_6H_5NH_3^+ Cl^-$ ક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું જળવિભાજન થાય છે. જો નિર્બળ બેઇઝનો આયનીકરણ અચળાંક $10^{-4}$ હોય,તો જળવિભાજન પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધો.

  • A
    $10^{-4}$
  • B
    $2 \times 10^{-4}$
  • C
    $10^{-10}$
  • D
    $2 \times 10^{-10}$

Explore More

Similar Questions

નીચેનામાંથી,એવા સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે જેનું જલીય દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે?
$KCN$,$K_2SO_4$,$(NH_4)_2C_2O_4$,$NaCl$,$Zn(NO_3)_2$,$FeCl_3$,$K_2CO_3$,$NH_4NO_3$,$LiCN$

$0.2 \ M \ NaOH$ અને $0.2 \ M \ CH_3COOH$ $(K_a = 10^{-5})$ ના સમાન કદને મિશ્ર કરીને મેળવેલા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે $CuSO_4$ નું જલીયકરણ કરવામાં આવે છે,ત્યારે તે કેવું બને છે?

જ્યારે નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારને $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે પરિણામી દ્રાવણનો $pH$ હંમેશા :-

$AlCl_3$ નું જલીય દ્રાવણ કોના જળવિભાજનને કારણે એસિડિક હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo