જ્યારે $KMnO_4$ ના દ્રાવણને ગરમ ઓક્ઝેલિક એસિડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે શરૂઆતમાં રંગવિહીન થવાની પ્રક્રિયા ધીમી હોય છે પરંતુ થોડા સમય પછી તે ત્વરિત બની જાય છે. આનું કારણ શું છે?

  • A
    $Mn^{2+}$ સ્વયં-ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે
  • B
    $CO_2$ બને છે
  • C
    પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે
  • D
    $MnO_4^-$ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. $4NH_{3(g)} + 5O_{2(g)} \rightarrow 4NO_{(g)} + 6H_2O_{(g)}$ $I$. $NO_{(g)}$
$B$. $N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ $II$. $H_2SO_{4(l)}$
$C$. $C_{12}H_{22}O_{11(aq)} + H_2O_{(l)} \rightarrow C_6H_{12}O_6 + C_6H_{12}O_6$ $III$. $Pt_{(s)}$
$D$. $2SO_{2(g)} + O_{2(g)} \rightarrow 2SO_{3(g)}$ $IV$. $Fe_{(s)}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$ZSM-5$ નો ઉપયોગ લખો.

નીચેનામાંથી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કઈ સામાન્ય પ્રક્રિયા વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) નું ઉદાહરણ છે?

$2KClO_3 \to 2KCl + 3O_2$ વિઘટન પ્રક્રિયામાં $MnO_2$ ની ભૂમિકા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo