જ્યારે $Zn$ ને $CuSO_4$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $Cu$ મળે છે. આ શેના કારણે છે?

  • A
    $Cu^{2+}$ નું ઓક્સિડેશન
  • B
    $Cu^{2+}$ નું રિડક્શન
  • C
    $CuSO_4$ નું જળવિભાજન
  • D
    $CuSO_4$ નું આયનીકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રિડક્શનની પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવે છે?

$Cu$ ની $AgNO_3$ ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

$Ag_2O + H_2O + 2e^- \to 2Ag + 2OH^-$ પ્રક્રિયા માટે,નીચેનામાંથી શું સાચું છે?

ઓક્સિડેશનમાં શું થાય છે?

નીચેની પ્રક્રિયા $Cr_2O_7^{2-} + 14H^{+} + 6I^{-} \to 2Cr^{3+} + 7H_2O + 3I_2$ માં કયું તત્વ રિડક્શન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo