જ્યારે ક્લોરોફોર્મ ધરાવતા ક્ષારના દ્રાવણમાં $Cl_2$ પાણી ઉમેરવામાં આવે છે,ત્યારે ક્લોરોફોર્મનું સ્તર જાંબલી રંગનું બને છે. ક્ષારમાં શું હોય છે?

  • A
    $Cl^-$
  • B
    $I^-$
  • C
    $NO_3^-$
  • D
    $S^{2-}$

Explore More

Similar Questions

ક્ષાર વિશ્લેષણમાં,$Cl^{-}$,$Br^{-}$,અને $I^{-}$ ને ક્ષારના દ્રાવણમાં મંદ $HNO_3$ અને ત્યારબાદ $AgNO_3$ નું દ્રાવણ ઉમેરીને ઓળખવામાં આવે છે. નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$A$. $Cl^{-}$ આછા પીળા રંગના અવક્ષેપ આપે છે.
$B$. $Br^{-}$ આછા પીળા રંગના અવક્ષેપ આપે છે જે $NH_4OH$ માં આંશિક રીતે દ્રાવ્ય છે.
$C$. $I^{-}$ પીળા રંગના અવક્ષેપ આપે છે જે $NH_4OH$ માં અદ્રાવ્ય છે.
$D$. $Cl^{-}$ સફેદ રંગના અવક્ષેપ આપે છે જે $NH_4OH$ માં દ્રાવ્ય છે.
$E$. $I^{-}$ પીળા રંગના અવક્ષેપ આપે છે જે $NH_4OH$ માં અદ્રાવ્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:-$

નીચેનામાંથી કોણ લેયર ટેસ્ટ (layer test) આપે છે?

$AgNO_3$ કોની સાથે લાલ અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

એક પદાર્થની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી રંગવિહિન વાયુ મુક્ત થાય છે,જે બેરિટા જળ $[Ba(OH)_2]$ સાથે ડહોળુ (turbid) પ્રવાહી આપે છે અને ડાયકોમેટના એસિડિક દ્રાવણને રંગવિહિન બનાવે છે. આ પ્રક્રિયા નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo