જ્યારે $6 \ g$ યુરિયાને $180 \ g$ $H_2O$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે યુરિયાનો મોલ અંશ કેટલો થાય?

  • A
    $\frac{10}{10.1}$
  • B
    $\frac{10.1}{10}$
  • C
    $\frac{10.1}{0.1}$
  • D
    $\frac{0.1}{10.1}$

Explore More

Similar Questions

$300 \, g$ ના $25 \%$ દ્રાવણ અને $400 \, g$ ના $40 \%$ દ્રાવણને મિશ્ર કરીને એક દ્રાવણ મેળવવામાં આવે છે. પરિણામી દ્રાવણની દળ ટકાવારી ગણો. ($\%$ માં)

$0.0100 \ g$ યુરિયા $[(NH_2)_2CO]$ ને $0.3000 \ m^3$ પાણીમાં ઉમેરવામાં આવે,તો યુરિયાના દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

$75.5 \ g$ શુદ્ધ $KOH$ ને $540 \ mL$ દ્રાવણમાં ઓગાળીને બનાવેલા દ્રાવણની મોલારિટી .......... $M$ છે.

$1000 \ g$ પાણીમાં $120 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ઓગાળતા $1.15 \ g / mL$ ઘનતા ધરાવતું દ્રાવણ મળે છે. દ્રાવણની મોલારિટી કેટલી છે ($M$ માં)?

$MgSO_4$ ને લીધે પાણીના એક નમૂનાની કઠિનતા $50 \, ppm$ છે. $1 \, kg$ પાણીમાં હાજર $MgSO_4$ નું પ્રમાણ $mg$ માં ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo