જ્યારે $SO_{2}$ ને એસિડિક $K_{2}Cr_{2}O_{7}$ માંથી પસાર કરવામાં આવે છે,ત્યારે કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    દ્રાવણ વાદળી બને છે
  • B
    દ્રાવણ રંગહીન બને છે
  • C
    $SO_{2}$ નું રિડક્શન થાય છે
  • D
    લીલા રંગનું $Cr_{2}(SO_{4})_{3}$ બને છે

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $I^-$ અને $MnO_4^-$ ની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$Mg_{(s)} + 2H_2O_{(l)} \xrightarrow{\text{Warm}} Mg(OH)_{2(aq)} + H_{2(g)} \uparrow$

આપેલ પ્રક્રિયામાં $n$ નું મૂલ્ય ગણો:
$MnO_4^{-} + 8H^{+} + n e^{-} \to Mn^{+2} + 4H_2O$

નીચેનામાંથી કયા દ્રાવણમાં લીંબુના રસનું એક ટીપું ઉમેરતા તે જાંબલી રંગનું બનશે?

એસિડિક માધ્યમમાં $Fe(C_2O_4)$ ના એક મોલનું ઓક્સિડેશન કરવા માટે જરૂરી $KMnO_4$ ના મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo