જ્યારે $AgCl$ સ્ફટિકમાં $CaCl_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે કઈ ક્ષતિ ઉદભવે છે?

  • A
    માત્ર ફ્રેન્કેલ ક્ષતિ
  • B
    માત્ર શૉટકી ક્ષતિ
  • C
    કોઈ ફેરફાર નહીં
  • D
    ફ્રેન્કેલ અને શૉટકી બંને ક્ષતિ

Explore More

Similar Questions

$KBr$ ને $10^{-5}$ મોલ ટકા $SrBr_2$ સાથે ડોપ કરવામાં આવે છે. $1 \ g$ $KBr$ સ્ફટિકમાં કેટલા કેટાયનિક વેકેન્સી (ધન આયન અવકાશ) હશે? ........ $\times 10^{14}$. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[પરમાણ્વીય દળ : $K = 39.1 \ u$,$Br = 79.9 \ u$; $N_A = 6.023 \times 10^{23} \ mol^{-1}$]

નીચેની પદાવલિને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો:
$(iii)$ આંતરાલીય (Interstitials)

તેના સ્ફટિકમાં મેટલ ડેફિસિયન્સી ડિફેક્ટ ધરાવતા નિકલ ઓક્સાઇડનું સૂત્ર $Ni_{0.98}O$ છે. સ્ફટિકમાં $Ni^{2+}$ અને $Ni^{3+}$ આયનો રહેલા છે. સ્ફટિકમાં $Ni^{2+}$ આયન તરીકે અસ્તિત્વ ધરાવતા નિકલનો અંશ કેટલો છે?

$NaCl$ માટે,ઓરડાના તાપમાને પ્રતિ $cm^3$ દીઠ શૉટકી ક્ષતિઓની સંખ્યા કેટલી છે?

સ્ટીલમાં નીચેનામાંથી કઈ ક્ષતિ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo