જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી $1 \ C$ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે ઈલેક્ટ્રોડ પર જમા થતું દળ નીચેનામાંથી કોના સમાન હોય છે?

  • A
    તુલ્યભાર
  • B
    અણુભાર
  • C
    વિદ્યુત રાસાયણિક તુલ્યાંક
  • D
    એક ગ્રામ

Explore More

Similar Questions

$1 \ mol$ $H_2O$ ના $O_2$ માં ઓક્સિડેશન માટે કેટલો વિદ્યુતભાર (કુલમ્બમાં) જરૂરી છે?

સિલ્વર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર $10.79 \ g$ સિલ્વર જમા થયેલું જોવા મળ્યું. જો કોપર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી સમાન પ્રમાણમાં વિદ્યુત પસાર કરવામાં આવે,તો કેથોડ પર જમા થયેલ કોપરનું વજન ............. $g$ છે.

$5 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરીને પીગળેલા $AgCl$ માંથી $5.4 \ g$ $Ag$ ઉત્પન્ન કરવા માટે કેટલો સમય લાગશે ($s$ માં)? (મોલર દળ $Ag = 108 \ g \ mol^{-1}$)

જ્યારે $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ $100 \ s$ માટે ધાતુ આયન દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે $0.066 \ g$ ધાતુ જમા થાય છે. ધાતુનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ($g \ C^{-1}$ માં) કેટલો છે?

જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી એક ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે શું જમા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo