જ્યારે મેંગેનીઝના કથ્થઈ સંયોજન $(A)$ ની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે એક વાયુ $(B)$ આપે છે. આ વાયુ જ્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે,ત્યારે તે $NH_3$ સાથે પ્રક્રિયા કરીને એક વિસ્ફોટક સંયોજન $(C)$ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ ને ઓળખો.

  • A
    $A = MnO_2, B = Cl_2, C = NCl_3$
  • B
    $A = Mn_3O_4, B = Cl_2, C = NH_4Cl$
  • C
    $A = MnO_2, B = O_2, C = NCl_3$
  • D
    $A = MnO_2, B = Cl_2, C = NH_4Cl$

Explore More

Similar Questions

$H_3PO_4$ અને $HPO_3$ એસિડના એનહાઇડ્રાઇડ અનુક્રમે કયા છે?

ઓર્થોફોસ્ફોરિક એસિડનું બંધારણ શું છે?

સૌથી વધુ સ્થાયી હાઇડ્રાઇડ કયું છે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ એસિડિક જલીય દ્રાવણ બનાવતો નથી?

$PCl_3$ ના સંપૂર્ણ જળવિભાજનથી બનતી નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo