$60^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેનું લઘુત્તમ વિચલન કોણ $30^{\circ}$ છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $42$
  • B
    $45$
  • C
    $50$
  • D
    $52$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના $6^{\circ}$ ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંક ધરાવતા કાચના બીજા પ્રિઝમ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન રહિત વિક્ષેપન ઉત્પન્ન થાય. તો બીજા પ્રિઝમનો ખૂણો ...... છે. ($^{\circ}$ માં)

જ્યારે પ્રકાશના કિરણો પ્રિઝમ પર $45^o$ ના ખૂણે આપાત થાય છે,ત્યારે લઘુત્તમ વિચલન પ્રાપ્ત થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમનો ખૂણો......$^o$ હશે.

$1.732$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા સમબાજુ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. આ વિચલન માટે આપાતકોણ કેટલો હશે?

Difficult
View Solution

ફિલન્ટ કાચ અને ક્રાઉન કાચના બે પ્રિઝમનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો ખૂણો $15^\circ$ છે. લાલ અને જાંબલી પ્રકાશ માટે ચોખ્ખું કોણીય વિભાજન ..... હશે. (આપેલ છે: ક્રાઉન કાચ માટે $\mu = 1.52, \omega = 0.02$; ફિલન્ટ કાચ માટે $\mu = 1.65, \omega = 0.03$). ($^\circ$ માં)

Difficult
View Solution

કાચનો વક્રીભવનાંક લાલ પ્રકાશ માટે $1.520$ અને વાદળી પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે $D_1$ અને $D_2$ એ આ કાચના પ્રિઝમમાં અનુક્રમે લાલ અને વાદળી પ્રકાશ માટે લઘુત્તમ વિચલનકોણ છે. તો,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo