જ્યારે સીધી કેશનળીનો એક ભાગ પ્રવાહીમાં ઊભી રીતે મૂકવામાં આવે છે, ત્યારે પ્રવાહી અમુક ઊંચાઈ $h$ સુધી ઉપર ચઢે છે. જો કેશનળીની આંતરિક ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ દરેક $1\%$ જેટલા ઘટે, તો નળીમાં પ્રવાહીની ઊંચાઈમાં . . . . . . $\%$ ફેરફાર થશે.

  • A
    -$1$
  • B
    +$3$
  • C
    -$3$
  • D
    +$1$

Explore More

Similar Questions

કેશનળીમાં પાણી શા માટે ઉપર ચઢે છે? સમજાવો.

એક કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તે પાણીની બહાર $20 \, cm$ છે. પાણી $8 \, cm$ સુધી ઉપર ચઢે છે. જો આખી વ્યવસ્થાને મુક્ત પતન કરતી લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશ નળીમાં પાણીના સ્તંભની લંબાઈ ........ $cm$ હશે.

$R$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતાં પાણી $H$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે. જો અડધી ત્રિજ્યાની કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો કેશનળીમાં રહેલા પાણીનું દળ કેટલું થશે?

$r$ ત્રિજ્યા ધરાવતી એક કેશિકા નળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશિકા નળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ $........ \, g$ હશે.

એક કેશિકા નળીમાં પ્રવાહી $2 \ cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે; તે કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ છે. હવે નળીને વધુ નીચે ઉતારવામાં આવે છે,જેથી કેશિકા પ્રવાહીની સપાટીથી માત્ર $1 \ cm$ ઉપર રહે છે. આ કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $......^{\circ}$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo