જ્યારે સમતલ અરીસાને $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પરાવર્તિત કિરણ $2\theta$ ખૂણે ફરે છે. શું આ વિધાન સાચું છે કે ખોટું?

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

એક વિદ્યાર્થીએ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સફેદ પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવ્યું. તેણે મીણબત્તી,પડદો અને લેન્સના સ્થાન નીચે મુજબ નોંધ્યા:
મીણબત્તીનું સ્થાન $= 12.0\, cm$
બહિર્ગોળ લેન્સનું સ્થાન $= 50.0\, cm$
પડદાનું સ્થાન $= 88.0\, cm$
$(i)$ જો તે મીણબત્તીને લેન્સની નજીક $31.0\, cm$ ના સ્થાને ખસેડે,તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
$(ii)$ જો તે મીણબત્તીને લેન્સની વધુ નજીક ખસેડે,તો રચાતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
$(iii)$ ઉપર જણાવેલ કિસ્સા $(ii)$ માં પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો.

નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય $+5$ તેમજ $-5$ હોઈ શકે છે?

બે ગોલીય અરીસાઓના નામ આપો. તેમની વ્યાખ્યા આપો. તેમની વચ્ચેના કોઈપણ ત્રણ તફાવતના મુદ્દા લખો.

નીચેના મેળવવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરી શકાય છે તે જણાવો:
$(i)$ વિવર્ધિત અને આભાસી પ્રતિબિંબ.
$(ii)$ વસ્તુનું નાનું અને આભાસી પ્રતિબિંબ.

$60\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી $15\, cm$ દૂર એક વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને તેની મોટવણી શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo