જ્યારે વનસ્પતિ કોષને સેલ્યુલેઝ અને પેક્ટિનેઝ ઉત્સેચકો સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું બને છે?

  • A
    હરિતકણ
  • B
    શ્વેતકણ
  • C
    પ્રોટોપ્લાસ્ટ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રાથમિક કોષદિવાલ પર કયા પદાર્થની જમાવટ થવાથી દ્વિતીય કોષદિવાલનું નિર્માણ થાય છે?

કોષરસતંતુઓ (Plasmodesmata) ક્યાં આવેલા છે?

વિધાન $A$ : બે નજીકના વનસ્પતિ કોષોની પ્રાથમિક દીવાલો વચ્ચે મધ્યપટલ (middle lamella) આવેલું હોય છે.
કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ (plasmodesmata) દ્વારા કોષરસનો સંપર્ક જાળવી રાખે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સુકોષકેન્દ્રી કોષના મધ્યપટલ (middle lamella) માટે નીચેનામાંથી શું સાચું છે?

કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા . . . . . . દ્વારા જાળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo