જ્યારે પ્રોટોનને $1 \, V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગિત કરવામાં આવે છે,ત્યારે તેની ગતિઊર્જા .......... $eV$ હોય છે.

  • A
    $1/1840$
  • B
    $1840$
  • C
    $1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

એક અલગ કરેલા ઘન ધાતુના ગોળાને $ + Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. આ વિદ્યુતભાર ગોળા પર કેવી રીતે વિતરિત થશે?

સાચો વિકલ્પ પસંદ કરો.

એક અવાહક ઘન ગોળાને $+Q$ વિદ્યુતભાર વડે વિદ્યુતભારીત કરેલો છે. સપાટી પર $+Q$ વિદ્યુતભારનું વિતરણ ....... હશે.

વીજભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણનું કારણ શું છે?

વિદ્યુતભારોના સરવાળાના ગુણધર્મનો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo