જ્યારે વિદ્યુતવિભાજ્યના દ્રાવણને ગરમ કરવામાં આવે છે,ત્યારે દ્રાવણની વાહકતા:

  • A
    વધે છે કારણ કે વિદ્યુતવિભાજ્ય વધુ સારી રીતે વહન કરે છે
  • B
    ઘટે છે કારણ કે ગરમીમાં વધારો થાય છે
  • C
    ઘટે છે કારણ કે વિદ્યુતવિભાજ્યનું વિયોજન દબાઈ જાય છે
  • D
    વધે છે કારણ કે વિદ્યુતવિભાજ્યનું વધુ વિયોજન થાય છે

Explore More

Similar Questions

આપેલ છે $l/a = 0.5 \ cm^{-1}$,$R = 50 \ \Omega$,$N = 1.0$. વિદ્યુતવિભાજ્ય કોષની તુલ્ય વાહકતા ................ $\Omega^{-1} \ cm^2 \ gm \ eq^{-1}$ છે.

$298 \ K$ તાપમાને $0.02 \ M$ $AgI$ ની મોલર વાહકતા $142.3 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તેની વાહકતા કેટલી હશે?

$300 \ K$ તાપમાને $0.001 \ M$ $KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $150 \ \Omega$ છે. જો $KCl$ દ્રાવણની વાહકતા $1.5 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંક કેટલો થશે ($cm^{-1}$ માં)?

$200 \ cm^3$ દ્રાવણમાં $1.0 \ g$ નિર્જળ $BaCl_2$ ધરાવતા દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0058 \ S \ cm^{-1}$ છે. દ્રાવણની મોલર અને તુલ્ય વાહકતા ગણો. ($BaCl_2$ નો અણુભાર $= 208 \ g \ mol^{-1}$)

Difficult
View Solution

$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo