જ્યારે પ્રકાશનું એક મજબૂત કિરણ કલિલ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે પ્રકાશ

  • A
    મેઘધનુષ આપશે
  • B
    પ્રકીર્ણન પામશે
  • C
    પરાવર્તિત થશે
  • D
    સંપૂર્ણપણે શોષાઈ જશે

Explore More

Similar Questions

એરોસોલ એટલે શું?

નીચેનાને જોડો:
યાદી-$I$ (કોલોઇડલ દ્રાવણ)યાદી-$II$ (ઉપયોગ)
કોલોઇડલ એન્ટિમની$I$. કાલા-આઝાર
આર્જીરોલ$II$. આંખનું લોશન
કોલોઇડલ ગોલ્ડ$III$. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન
મિલ્ક ઓફ મેગ્નેશિયા$IV$. પેટની વિકૃતિઓ
સાચો જવાબ છે

નીચેનામાંથી કયું પાણી-માં-તેલ $(W/O)$ પ્રકારનું પાયસ (emulsion) છે?

તાજા બનાવેલા ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપમાં મંદ $HCl$ ના થોડા ટીપા ઉમેરતા લાલ રંગનું કલિલમય દ્રાવણ મળે છે. આ ઘટનાને ....... તરીકે ઓળખાય છે.

કલિલમય દ્રાવણમાં ટીંડલ અસર શેના કારણે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo