જ્યારે $V = V_0 \cos \omega t$ જેટલો વોલ્ટેજ $R$ અવરોધ ધરાવતા અવરોધકને લાગુ પાડવામાં આવે,ત્યારે અવરોધકમાં પ્રતિ ચક્ર સરેરાશ પાવર વ્યય કેટલો થાય?

  • A
    $\frac{V_0}{\sqrt{2} R}$
  • B
    $\frac{V_0}{\sqrt{2} \omega R}$
  • C
    $\frac{V_0^2}{2 R}$
  • D
    $\frac{V_0^2}{2 \omega R}$

Explore More

Similar Questions

$ac$ સર્કિટમાં,પાવર ફેક્ટર

એક $AC$ સર્કિટમાં,કોઈપણ ક્ષણે $emf$ $(e)$ અને પ્રવાહ $(i)$ અનુક્રમે નીચે મુજબ આપવામાં આવે છે:
$e = E_{0} \sin \omega t$
$i = I_{0} \sin (\omega t - \phi)$
$AC$ ના એક ચક્ર દરમિયાન સર્કિટમાં સરેરાશ પાવર કેટલો છે?

શ્રેણીમાં જોડાયેલ અવરોધ $(R)$ અને ઇન્ડક્ટન્સ $(L)$ ધરાવતા અને કોણીય વેગ $\omega$ વાળા $ac$ પરિપથનો પાવર ફેક્ટર કેટલો છે?

વિદ્યુત પાવરના વહન માટે વપરાતા પરિપથોમાં,નીચો પાવર ફેક્ટર . . . . . . સૂચવે છે.

નીચેનામાંથી કયા વિકલ્પમાં $AC$ સર્કિટનો પાવર ફેક્ટર શૂન્ય હોઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo