જ્યારે કોઈ સંખ્યાને $12$ વડે ભાગવામાં આવે,ત્યારે ભાગફળ બીજી સંખ્યાના $\frac{1}{4}$ ગણું મળે છે. તો પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ટકા વધારે છે?

  • A
    $150$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $\text{માહિતી અપૂરતી છે}$

Explore More

Similar Questions

એક વ્યક્તિની માસિક આવક $Rs. 5000$ છે. જો તેની આવકમાં $30\%$ નો વધારો કરવામાં આવે,તો હવે તેની માસિક આવક કેટલી થાય?

ડુંગળીના ભાવમાં $50 \%$ નો વધારો થયો છે. ડુંગળી પાછળનો ખર્ચ સમાન રાખવા માટે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે?

એક લંબચોરસ માટે,લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે $10 \%$ અને $20 \%$ નો વધારો કરવામાં આવે છે. તો ક્ષેત્રફળમાં થતો ટકાવારી વધારો કેટલો છે?

એક માણસ તેની સંપત્તિના $40\%$ તેની પત્નીને અને બાકીની સંપત્તિ તેના બાળકોને આપે છે. બાળકોને પત્નીને મળેલી સંપત્તિના કેટલા ટકા સંપત્તિ મળે છે?

રાજીવ તેના પગારના $20 \%$ ખોરાક પર,$15 \%$ મુસાફરી પર,$10 \%$ શિક્ષણ પર અને $35 \%$ ઘરના ભાડા પર ખર્ચે છે. જો તે શિક્ષણ પર $Rs. 1950$ ખર્ચતો હોય,તો તે મુસાફરી પર કેટલો ખર્ચ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo