જ્યારે બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને $p-$નાઈટ્રોફિનોલની પ્રક્રિયા $NaHCO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે મુક્ત થતા વાયુઓ અનુક્રમે કયા છે?

  • A
    $SO_2, NO_2$
  • B
    $SO_2, NO$
  • C
    $SO_2, CO_2$
  • D
    $CO_2, CO_2$

Explore More

Similar Questions

$400 \ K$ તાપમાન અને $4.7 \ atm$ દબાણે સોડિયમ ફિનોક્સાઇડ જ્યારે $CO_2$ સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $X$ ઓળખો: $C_6H_5MgBr + C_6H_5OH \rightarrow X$

Difficult
View Solution

ફિનોલનું મંદ $HNO_3$ સાથે નીચા તાપમાને નાઈટ્રેશન કરવાથી બે સમઘટકો $(A)$ અને $(B)$ નું મિશ્રણ મળે છે. નીપજ $(A)$ એ નીપજ $(B)$ કરતા વધુ બાષ્પશીલ છે. $(A)$ ને ઓળખો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં નીપજ ઓળખો: $Phenol \xrightarrow{CrO_3} \text{Product}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo