જ્યારે કેથોડ કિરણો (ટ્યુબ વોલ્ટેજ $\sim 10 \ kV$) ઊંચા પરમાણુ ભાર ધરાવતા એનોડ સાથે અથડાય છે,ત્યારે આપણને શું મળે છે?

  • A
    ધન કિરણો
  • B
    $X-rays$
  • C
    ગામા કિરણો
  • D
    કેનાલ કિરણો

Explore More

Similar Questions

કેલ્શિયમ $(Ca, Z = 20)$ તત્વ માટે $K_{\alpha}$ $X$-રેની આવૃત્તિ $8.95 \times 10^{17} \ Hz$ છે. કેડમિયમ $(Cd, Z = 48)$ તત્વ માટે $K_{\alpha}$ $X$-રેની આવૃત્તિ કેટલી હશે?

$X-$રે કિરણોને કોના દ્વારા વિચલિત કરી શકાય છે?

જ્યારે $0.50\; \mathring{A}$ ના $X$-કિરણો કોઈ પદાર્થ પર આપાત થાય છે,ત્યારે $K$-શેલમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન $2 \times 10^{-2}\; T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $23\; mm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. $K$-શેલના ઈલેક્ટ્રોનની બંધન ઉર્જા $..........\; keV$ છે.

Difficult
View Solution

ટંગસ્ટન માટે $K_\alpha$ ક્ષ-કિરણ ઉત્સર્જન રેખા $\lambda = 0.021 \ nm$ પર મળે છે. આ પરમાણુમાં $K$ અને $L$ સ્તર વચ્ચેનો ઊર્જા તફાવત $keV$ માં કેટલો હશે?

ક્ષ-કિરણોની તરંગલંબાઈ ...... $ \mathring A $ ના ક્રમની હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo