જ્યારે સાંદ્ર $H_2SO_4$ ની પ્રક્રિયા $K_4[Fe(CN)_6]$ સાથે કરવામાં આવે છે,ત્યારે $CO$ વાયુ મુક્ત થાય છે. જો સાંદ્ર $H_2SO_4$ ને બદલે મંદ $H_2SO_4$ નો ઉપયોગ કરવામાં આવે,તો મુક્ત થતો વાયુ કયો છે?

  • A
    $CO$
  • B
    $HCN$
  • C
    $N_2$
  • D
    $CO_2$

Explore More

Similar Questions

વનસ્પતિ તથા પ્રાણીઓમાં વધુ પડતા $Cu$ ના ઝેરને દૂર કરવા કઈ કિલેટજન્ય લિગેન્ડનો ઉપયોગ થાય છે?

$CO$ ને કોના દ્વારા શોષી શકાય છે?

ધાત્વિક નાઈટ્રેટ $X$ નું જલીય દ્રાવણ $NH_4OH$ સાથે પ્રક્રિયા કરીને $Y$ બનાવે છે,જે વધારાના $NH_4OH$ માં ઓગળી જાય છે. પરિણામી સંકીર્ણ એસીટાલ્ડિહાઈડ દ્વારા રિડક્શન પામીને ધાતુ જમા કરે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Column-$I$ અને Column-$II$ માટે સાચો કોડ આપો:
Column-$I$ (સવર્ગ સંયોજન) Column-$II$ (મધ્યસ્થ ધાતુ પરમાણુ)
$(a)$ ક્લોરોફિલ $(p)$ રોડિયમ
$(b)$ રુધિર રંજકદ્રવ્ય $(q)$ કોબાલ્ટ
$(c)$ વિલ્કિન્સન ઉદ્દીપક $(r)$ કેલ્શિયમ
$(d)$ વિટામિન $B_{12}$ $(s)$ આયર્ન
$(t)$ મેગ્નેશિયમ

ફેરિક આયન કોના કારણે પ્રશિયન બ્લુ રંગના અવક્ષેપ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo