જ્યારે પોટેશિયમ ક્રોમેટના જલીય દ્રાવણમાં મંદ $H_2SO_4$ ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનો પીળો રંગ નારંગી રંગમાં ફેરવાય છે. આ શું સૂચવે છે?

  • A
    ક્રોમેટ આયનો રિડક્શન પામે છે.
  • B
    ક્રોમેટ આયનો ઓક્સિડેશન પામે છે.
  • C
    મોનોસેન્ટ્રિક કોમ્પ્લેક્સ ડાયસેન્ટ્રિક કોમ્પ્લેક્સમાં રૂપાંતરિત થાય છે.
  • D
    ક્રોમેટ આયનોમાંથી ઓક્સિજન દૂર થાય છે.

Explore More

Similar Questions

ડેન્ટલ એમાલ્ગમ મિશ્રધાતુઓમાં નીચેના પૈકી કયું બંધારણ જોવા મળે છે?

$CrO_3$ એ ...... છે.

$KMnO_4$ ની બનાવટ માટે શરૂઆતનો પ્રક્રિયક કયો છે?

$X + H^{+} \rightarrow Y + Na^{+} + H_2O$
$Y + KCl \rightarrow K_2Cr_2O_7 + NaCl$
આપેલ પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ ઓળખો.

પોટેશિયમ ડાયક્રોમેટની ઓક્સિડેશનકર્તા તરીકેની ક્રિયાનું વર્ણન કરો અને તેની નીચેના સાથેની પ્રક્રિયા માટે આયનીય સમીકરણો લખો:
$(i)$ આયોડાઈડ
$(ii)$ આયર્ન $(II)$ દ્રાવણ અને
$(iii)$ $H_{2}S$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo