જ્યારે યુરિયા અને એમોનિયમ સલ્ફેટ એમ બે ખાતરોનું સમાન વજન લેવામાં આવે છે,ત્યારે યુરિયામાં

  • A
    એમોનિયમ સલ્ફેટ કરતા ઓછું નાઈટ્રોજન હોય છે
  • B
    એમોનિયમ સલ્ફેટ જેટલું જ નાઈટ્રોજન હોય છે
  • C
    એમોનિયમ સલ્ફેટમાં હાજર નાઈટ્રોજન કરતા બમણું નાઈટ્રોજન હોય છે
  • D
    એમોનિયમ સલ્ફેટમાં હાજર નાઈટ્રોજન કરતા બમણાથી વધુ નાઈટ્રોજન હોય છે

Explore More

Similar Questions

$STP$ પર $2.8 \, L$ વાયુરૂપ પદાર્થનું વજન $5.5 \, g$ છે. જો આ સંયોજન $N$ અને $O$ પરમાણુઓ ધરાવતું હોય,તો તેનું અણુસૂત્ર .............. થશે.

સંપૂર્ણ દહન પર,$1.0 \ g$ કાર્બનિક સંયોજન $(X)$ એ $1.46 \ g$ $CO_2$ અને $0.567 \ g$ $H_2O$ આપે છે. સંયોજન $(X)$ નું પ્રમાણસૂચક સૂત્ર દળ $.......... \ g \ mol^{-1}$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $C: 12, H: 1, O: 16$)

એક હાઈડ્રોકાર્બનના સંપૂર્ણ દહનથી $0.72 \ g$ પાણી અને $3.08 \ g$ $CO_2$ મળે છે. તો આ હાઈડ્રોકાર્બનનું પ્રમાણ સૂત્ર શું હશે?

એક કાર્બનિક સંયોજનમાં $40.0 \% C$ અને $6.66 \% H$ જોવા મળ્યું હતું. તેનું આણ્વીય સૂત્ર શોધો (મોલર દળ $= 180$).

ઇથેનોલ $(C_2H_5OH)$ માં ઓક્સિજનની દળ ટકાવારી કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo