જ્યારે ઇથીનને ઊંચા દબાણ હેઠળ $400\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    કાર્બન અને $H_2$
  • B
    પોલિઇથિલિન
  • C
    એસીટિલિન અને $H_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની શ્રેણીમાં ઉત્પન્ન થતું પોલિમર $(Q)$ કયું છે:
સાયક્લોહેક્ઝેનોન $\xrightarrow[{(ii)\,\,{H_2}SO_4\,,\,\Delta }]{{(i)\,\,NH_2 - OH}}\,P\,$ $\xrightarrow[{533\, - \,543\,\,K}]{{{H_2}O}}Q$

Difficult
View Solution

નીચેનામાંથી કયા મોનોમરનું બહુલીકરણ કરવાથી નિયોપ્રીન મળે છે?

નિયોપ્રીન રબર કોના પોલિમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવે છે?

ઝિગલર-નાટા (Ziegler-Natta) ઉદ્દીપક શું છે?

એનિઓનિક પોલિમરાઇઝેશનમાં,કયું સંયોજન અસરકારક ચેઇન ઇનિશિયેટર તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo