જ્યારે ઈથરને થોડા સમય માટે હવામાં ખુલ્લું રાખવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતો વિસ્ફોટક પદાર્થ કયો છે?

  • A
    પેરોક્સાઈડ
  • B
    $TNT$
  • C
    ઓક્સાઈડ
  • D
    સુપરઓક્સાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ આલ્કલાઇન $KMnO_4$ સાથે ઉકાળ્યા પછી એસિડીફીકેશન કરવાથી બેન્ઝોઇક એસિડ આપશે નહીં?

Difficult
View Solution

$C_2H_5-Br + CH_3ONa \to A \xrightarrow[{(cold)}]{{HI}} B,$ માં નીપજ $B$ શું છે?

Difficult
View Solution

તૃતીયક-બ્યુટાઇલ મિથાઇલ ઈથરની $HI$ સાથેની પ્રક્રિયા આપી તેની ક્રિયાવિધિ સમજાવો.

નીચેનામાંથી કયા રૂપાંતરણમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઈડ $(PCl_5)$ પ્રક્રિયક તરીકે વપરાય છે?

ઈથરમાં,$C-O-C$ બંધકોણ ........ $^{\circ}$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo