સોડિયમ એલ્યુમિનેટમાં વધુ પ્રમાણમાં પાણી ઉમેરીને સતત હલાવતા,તેનું જલવિભાજન થઈને કયા પદાર્થના સફેદ ચીકણા (gelatinous) અવક્ષેપ મળે છે?

  • A
    એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ
  • B
    સોડિયમ સિલિકેટ
  • C
    સોડિયમ હાઇડ્રોક્સાઇડ
  • D
    ક્રાયોલાઇટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અધાતુ તત્વ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે?

નીચેનામાંથી કયો વાયુ કથ્થઈ રંગનો છે?

નીચેની મિશ્રધાતુઓમાં રહેલા ઘટકોના નામ અને સંજ્ઞાઓ લખો:
$(a)$ પિત્તળ (Brass)
$(b)$ કાંસું (Bronze)
$(c)$ સોલ્ડર (Solder)

એક અધાતુ $X$ બે અલગ-અલગ સ્વરૂપો $Y$ અને $Z$ માં અસ્તિત્વ ધરાવે છે। $Y$ એ સૌથી સખત કુદરતી પદાર્થ છે, જ્યારે $Z$ એ વિદ્યુતનો સુવાહક છે। $X$, $Y$ અને $Z$ ને ઓળખો।

પોટેશિયમ ડાયક્રોમેટનું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo