સંતતિ ક્યારે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ (clone) કહેવાય છે?

  • A
    જો સંતતિ અને પિતૃના કદ સમાન હોય તો.
  • B
    જો સંતતિ અને પિતૃના દેખાવમાં આંશિક સમાનતા હોય તો.
  • C
    જો સંતતિ અને પિતૃના વજનમાં સમાનતા હોય તો.
  • D
    જો સંતતિ અને પિતૃમાં જનીનિક સમાનતા હોય તો.

Explore More

Similar Questions

$A$: યુગ્મનજ (Zygote) એ તમામ લિંગી પ્રજનન કરતા સજીવોમાં નવી પેઢીનો પ્રથમ કોષ છે.
$R$: કોષ વિભાજન અને કોષ વિભેદન એ ભ્રૂણજનન (Embryogenesis) ના તબક્કાઓ છે.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ પેનિસિલિયમ $(1)$ ચલબીજાણુ
$(b)$ હાઈડ્રા $(2)$ અંતઃકલિકા
$(c)$ વાદળી $(3)$ કણીબીજાણુ
$(d)$ ક્લેમિડોમોનાસ $(4)$ કલિકાસર્જન

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રજનન માટેની રચનાઓ) કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. કણીબીજાણુઓ (Conidia) $I$. હાઈડ્રા (Hydra)
$Q$. કલિકાઓ (Buds) $II$. પેનિસિલિયમ (Penicillium)
$R$. અંત:કલિકાઓ (Gemmules) $III$. વાદળી (Sponges)

દ્વિલિંગી પ્રાણીઓ કે જે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે તેમને ઉભયલિંગી (hermaphrodite) કહેવામાં આવે છે. ઉપરનું વિધાન છે:

આ પ્રકારના પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃઓની આબેહૂબ નકલ (ક્લોન) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo