જ્યારે ડ્રાય ઈથરમાં રહેલા આઈસોબ્યુટાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડની પ્રક્રિયા એબ્સોલ્યુટ ઈથાઈલ આલ્કોહોલ સાથે કરવામાં આવે છે,ત્યારે કઈ નીપજો બને છે?

  • A
    $CH_3-CH(CH_3)-CH_2OH$ અને $CH_3-CH_2-MgBr$
  • B
    $CH_3-CH(CH_3)-CH_2-CH_2-CH_3$ અને $Mg(OH)Br$
  • C
    $CH_3-CH(CH_3)-CH_3$ અને $CH_3-CH_2-OMgBr$
  • D
    $CH_3-CH(CH_3)-CH_3$,$CH_2=CH_2$ અને $Mg(OH)Br$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન લુકાસ પ્રક્રિયક સાથે તરત જ પ્રક્રિયા કરે છે?

$Al_2O_3$ નો ઉપયોગ કરીને આલ્કોહોલમાંથી આલ્કીનની બનાવટમાં અસરકારક પરિબળ ................ છે.

જ્યારે ઇથાઇલ આલ્કોહોલ $({C_2}{H_5}OH)$ ની પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં થાયોનાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય છે?

નીચેની પ્રક્રિયાના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો:
$CH_3CH_2OH + H_3O^+ \to CH_3CH_2OH_2^+ + H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo