જ્યારે પ્રકાશનું તરંગ હવા થી કાચના આંતરપૃષ્ઠ પર પરાવર્તન પામે છે,ત્યારે પરાવર્તિત તરંગના કળામાં થતો ફેરફાર કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $\frac{\pi}{2}$
  • C
    $\pi$
  • D
    $2\pi$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ અને એક પડદાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. જો બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $n \lambda$ હોય અને નજીકના સુસંબદ્ધ ઉદગમ $S_2$ થી પડદાનું અંતર $D$ હોય,તો પડદા પરના પ્રથમ પ્રકાશિત શલાકાનું બિંદુ $O$ થી અંતર કેટલું હશે? (જ્યાં $\lambda$ એ સુસંબદ્ધ ઉદગમો દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ છે.)

$3A$ અને $2A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે અને તેમની વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા .......$A^2$ ના પ્રમાણમાં હશે.

જો $L$ એ સુસંબદ્ધ લંબાઈ (coherence length) હોય અને $c$ એ પ્રકાશનો વેગ હોય,તો સુસંબદ્ધ સમય (coherence time) કેટલો થાય?

બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો કે જેમની તીવ્રતાનો ગુણોત્તર $n$ છે,તેના વડે વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. વ્યતિકરણ ભાતમાં,ગુણોત્તર $\frac{I_{max} - I_{min}}{I_{max} + I_{min}}$ કેટલો થશે?

Difficult
View Solution

જો પ્રકાશના બે સ્ત્રોતો અલગ-અલગ કંપવિસ્તારના તરંગો ઉત્સર્જિત કરે અને વ્યતિકરણ અનુભવે, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo