જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડને $600\,^{\circ}C$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

  • A
    ફોસ્ફિન,$PH_3$
  • B
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ,$P_2O_5$
  • C
    ફોસ્ફરસ એસિડ,$H_3PO_3$
  • D
    મેટાફોસ્ફોરિક એસિડ,$HPO_3$

Explore More

Similar Questions

નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાંથી નીચેનામાંથી કયું એક નિર્બળ બેઇઝ છે?

નાઈટ્રિક એસિડ $(HNO_3)$ ની બનાવટ આપો. તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરો અને તેના ઉપયોગો જણાવો.

Difficult
View Solution

નાઈટ્રિક એસિડ એક ઓક્સિડેશનકર્તા છે અને તે $PbO$ સાથે પ્રક્રિયા કરે છે પરંતુ $PbO_{2}$ સાથે પ્રક્રિયા કરતું નથી. શા માટે સમજાવો?

નીચેનામાંથી કોને ગરમ કરવાથી $NO_2$ વાયુ ઉત્પન્ન થાય છે?

નાઈટ્રિક એસિડની $(i)$ $P_4O_{10}$ અને $(ii)$ $P_4$ સાથેની પ્રક્રિયાથી મળતા નાઈટ્રોજનના ઓક્સાઈડ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo