જ્યારે કોઈ ધાતુની સપાટી પર ધાતુના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કરતા બમણી અને ત્રણ ગણી ઉર્જા ધરાવતા ફોટોન એક પછી એક આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ અનુક્રમે $v_1$ અને $v_2$ છે. તો ગુણોત્તર $v_1: v_2$ કેટલો થાય?

  • A
    $1: 2$
  • B
    $1: \sqrt{2}$
  • C
    $\sqrt{2}: 1$
  • D
    $1: \sqrt{3}$

Explore More

Similar Questions

આકૃતિમાં એક પદાર્થ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ વિરુદ્ધ આવૃત્તિ $(\nu)$ નો આલેખ દર્શાવેલ છે. થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

પ્લાન્કનો અચળાંક નક્કી કરવાના ઐતિહાસિક પ્રયોગમાં, ધાતુની સપાટી પર અલગ-અલગ તરંગલંબાઇનો પ્રકાશ આપાત કરવામાં આવ્યો. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ઊર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ લગાવીને માપવામાં આવી. આપાત પ્રકાશની તરંગલંબાઇ $(\lambda)$ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ માટેનો ડેટા નીચે મુજબ છે:
$\lambda (\mu m)$$V_0$ (Volt)
$0.3$$2.0$
$0.4$$1.0$
$0.5$$0.4$

જો $c = 3 \times 10^8 \ m \ s^{-1}$ અને $e = 1.6 \times 10^{-19} \ C$ હોય, તો આવા પ્રયોગ પરથી મળતો પ્લાન્કનો અચળાંક ($J \ s$ એકમમાં) કેટલો હશે?

ધારો કે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ દ્વારા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_1$ છે અને $\lambda_2$ તરંગલંબાઈને અનુરૂપ મહત્તમ ગતિઊર્જા $K_2$ છે. જો $\lambda_1 = 2\lambda_2$ હોય,તો:

પ્રકાશના એક મોનોક્રોમેટિક બિંદુવત ઉદગમને ધાતુની સપાટીથી $d$ અંતરે મૂકવામાં આવે છે. ફોટોઈલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ $n$ ના દરે ઉત્સર્જિત થાય છે અને તેમની મહત્તમ ગતિઊર્જા $E$ છે. જો ઉદગમને નજીક લાવીને $d / 2$ અંતરે રાખવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રોનનો ઉત્સર્જન દર અને મહત્તમ ગતિઊર્જા લગભગ કેટલી થશે?

જ્યારે '$\lambda$' તરંગલંબાઈનો પ્રકાશ એક ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે, ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ '$V$' છે. જ્યારે $1.5\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ તે જ સપાટી પર આપાત થાય છે, ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ '$\frac{V}{4}$' છે. સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo