જ્યારે ક્ષાર $BA$ ને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે લાલ-કથ્થઈ રંગનો વાયુ મુક્ત થાય છે. $BA$ નું જલીય દ્રાવણ $AgNO_3$ દ્રાવણ સાથે આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. ક્ષાર $BA$ માં નીચેનામાંથી કયો ઋણાયન $(A^-)$ હાજર છે?

  • A
    $Cl^-$
  • B
    $CO_3^{2-}$
  • C
    $SO_4^{2-}$
  • D
    $Br^-$

Explore More

Similar Questions

ક્ષારનું જલીય દ્રાવણ જ્યારે $AgNO_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે સફેદ અવક્ષેપ આપે છે જે $NH_4OH$ માં ઓગળી જાય છે. ક્ષારમાં હાજર રેડિકલ કયો છે?

Difficult
View Solution

એક ક્ષારનું મંદ $H_2SO_4$ માં બનાવેલું દ્રાવણ,સ્ટાર્ચ આયોડાઈડ દ્રાવણ સાથે વાદળી રંગ આપે છે. આ કયા આયનની હાજરી દર્શાવે છે?

નીચેનામાંથી કયો આયન $BaCl_2$ ના દ્રાવણ સાથે અવક્ષેપ આપતો નથી,પરંતુ $AgNO_3$ સાથે અવક્ષેપ આપે છે?

કયા આયનનું જલીય દ્રાવણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે,જે વધારે $NH_4OH$ માં દ્રાવ્ય છે?

એક સોડિયમ ક્ષારની $MgCl_2$ સાથે પ્રક્રિયા કરવાથી માત્ર ગરમ કરવા પર જ સફેદ અવક્ષેપ મળે છે. સોડિયમ ક્ષારનો ઋણાયન (anion) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo