જ્યારે કોઈ પદાર્થ પર આપાતકોણ $60^\circ$ હોય,ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. પદાર્થની અંદર વક્રીભૂત કિરણનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

  • A
    $3 \times 10^8$
  • B
    $\frac{3}{\sqrt{2}} \times 10^8$
  • C
    $\sqrt{3} \times 10^8$
  • D
    $0.5 \times 10^8$

Explore More

Similar Questions

કોઈ માધ્યમ માટે પોલરાઈઝેશનનો ખૂણો $60^o$ છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

એક પારદર્શક માધ્યમ $\sin i$ અને $\sin r$ વચ્ચેનો સંબંધ આલેખમાં દર્શાવ્યા મુજબ દર્શાવે છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c$ હોય,તો માધ્યમ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

હવામાંથી કાચ (વક્રીભવનાંક $n$) માં પરાવર્તન માટે જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે,તે કોણ છે:

હવામાં પ્રકાશનો વેગ $3 \times 10^8 \, ms^{-1}$ છે અને પાણીમાં તેનો વેગ $2.2 \times 10^8 \, ms^{-1}$ છે. તો પોલરાઇઝિંગ આપાતકોણ .......$^o$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અધ્રુવીભૂત પ્રકાશ હવા-ડાયઇલેક્ટ્રિક માધ્યમના સમતલ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. જો આપાતકોણ એ બ્રુસ્ટર કોણ જેટલો હોય, તો પરાવર્તિત તરંગને દર્શાવતું સમીકરણ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo