$0.5 \, mole$ $HNO_3$ ના જલીય દ્રાવણને $0.3 \, mole$ $OH^{-}$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા $kJ$ માં કેટલી હશે? (તટસ્થીકરણની એન્થાલ્પી $= 57.1 \, kJ \, mol^{-1}$)

  • A
    $28.5$
  • B
    $17.1$
  • C
    $45.7$
  • D
    $1.7$

Explore More

Similar Questions

પ્રક્રિયા $4H_{(g)} \rightarrow 2H_{2_{(g)}}$ માટે એન્થાલ્પી ફેરફાર $-869.6 \ kJ$ છે. $H-H$ બંધની વિયોજન ઉર્જા $............ \ kJ$ છે.

જ્યારે $6.0 \ g$ ગ્રેફાઇટ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેન વાયુ આપે છે,ત્યારે $37.4 \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. $CH_{4(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શું છે?

નીચે આપેલી પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતા ફેરફારનો ઉપયોગ કરીને એમોનિયામાં $N-H$ બંધની બંધ એન્થાલ્પી શોધો: $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$; $\Delta H = -23 \ kcal$. આપેલી બંધ ઉર્જાઓ: $N \equiv N = 226 \ kcal/mol$,$H-H = 103 \ kcal/mol$.

નીચેના સમીકરણોના આધારે $NO_2$ ના ડાયમરાઈઝેશનની ઉષ્મા કેટલી થશે?
$(i) \ N_2 + 2O_2 \to 2NO_2, \Delta H = 67.9 \ kJ$
$(ii) \ N_2 + 2O_2 \to N_2O_4, \Delta H = 9.3 \ kJ$

આપેલ આકૃતિ પરથી, પ્રક્રિયા $C \rightarrow A$ માટે એન્થાલ્પી ફેરફાર $\Delta_r H$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo