જ્યારે કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન વધારવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઇ $0.26 \mu m$ થી બદલાઇને $0.13 \mu m$ થાય છે. તો તે તાપમાને પદાર્થની ઉત્સર્જક શક્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $16:1$
  • B
    $4:1$
  • C
    $1:4$
  • D
    $1:16$

Explore More

Similar Questions

જો સસ્તન પ્રાણીઓના નેફ્રોનમાંથી હેનલેનો પાશ (Henle's loop) ગેરહાજર હોય,તો નીચેનામાંથી શું થવાની અપેક્ષા છે?

બેન્ઝીનમાં હાજર સિગ્મા $(\sigma)$ અને પાઈ $(\pi)$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

દ્રશ્યમાન વિસ્તારમાં ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive powers) અને સરેરાશ કોણીય વિચલન (mean angular deviations) અનુક્રમે $\omega, \omega^{\prime}$ અને $d, d^{\prime}$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિચલન વગરનું વિભાજન મેળવવાની શરત શું છે?

યુકેરિયા $(Eukarya)$ ડોમેઈનને કેટલી સૃષ્ટિમાં વિભાજીત કરવામાં આવે છે?

મિનામાતા રોગ કોના સેવનને કારણે થયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo