જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે:

  • A
    એમિટર-બેઝ જંકશન રિવર્સ બાયસ્ડ હોવું જોઈએ,કલેક્ટર-બેઝ જંકશન ફોરવર્ડ બાયસ્ડ હોવું જોઈએ
  • B
    એમિટર-બેઝ જંકશન ફોરવર્ડ બાયસ્ડ હોવું જોઈએ,કલેક્ટર-બેઝ જંકશન ફોરવર્ડ બાયસ્ડ હોવું જોઈએ
  • C
    એમિટર-બેઝ જંકશન રિવર્સ બાયસ્ડ હોવું જોઈએ,કલેક્ટર-બેઝ જંકશન રિવર્સ બાયસ્ડ હોવું જોઈએ
  • D
    એમિટર-બેઝ જંકશન ફોરવર્ડ બાયસ્ડ હોવું જોઈએ,કલેક્ટર-બેઝ જંકશન રિવર્સ બાયસ્ડ હોવું જોઈએ

Explore More

Similar Questions

કોમન એમિટર કોન્ફિગરેશનમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ વોલ્ટેજ $(V_{i})$ અને આઉટપુટ વોલ્ટેજ $(V_{o})$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ટ્રાન્ઝિસ્ટરના એક્ટિવ, સેચ્યુરેશન અને કટઓફ વિસ્તારો અનુક્રમે કયા છે?

$CE$ ઍમ્પ્લિફાયરને લાગુ પાડેલ ઇનપુટ વૉલ્ટેજ $v_i = 0.2 \sin(1000t) \text{ V}$ છે. જો ઍમ્પ્લિફાયરનો વૉલ્ટેજ ગેઇન $10$ હોય,તો આઉટપુટ વૉલ્ટેજનું સમીકરણ ....... $\text{V}$ છે.

એક ટ્રાન્ઝિસ્ટર જેમાં $\alpha = 0.99$ છે,તેનો ઉપયોગ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કરવામાં આવે છે. જો લોડ અવરોધ $4.5 \, k\Omega$ હોય અને એમિટર જંકશનનો ડાયનેમિક અવરોધ $50 \, \Omega$ હોય,તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?

જ્યારે $n-p-n$ જંકશન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કોમન એમિટર મોડમાં એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે,

વિધાન : કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,ઇનપુટ પ્રવાહ એ આઉટપુટ પ્રવાહ કરતા ઘણો ઓછો હોય છે.
કારણ : કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઇનપુટ ઇમ્પિડન્સ ખૂબ જ ઊંચો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo