જ્યારે અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ હવા માંથી કાચ $(n = 1.5)$ પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે,ત્યારે:

  • A
    પરાવર્તિત કિરણ $100$ ટકા ધ્રુવીભૂત હોય છે
  • B
    પરાવર્તિત અને વક્રીભૂત કિરણો આંશિક રીતે ધ્રુવીભૂત હોય છે
  • C
    $(A)$ માટેનું કારણ એ છે કે લગભગ બધો જ પ્રકાશ પરાવર્તિત થાય છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $1.62$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક કાચના સ્લેબ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. આપાતકોણ .......$^o$ છે.

કોઈ ઇન્ટરફેસ માટે બ્રુસ્ટરનો ખૂણો $i_b$ કેટલો હોવો જોઈએ?

હવા થી કાચમાં પ્રકાશના સંક્રમણ માટે બ્રુસ્ટર ખૂણો કેટલો છે? (કાચનો વક્રીભવનાંક $= 1.5$)

હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થની સપાટી પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. કોઈ ચોક્કસ આપાતકોણ $i$ માટે,પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય છે. આ પરિસ્થિતિ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ $1.73$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo