જ્યારે કોઈ પદાર્થ પર શ્વેત પ્રકાશ આપાત થાય અને તે બધા જ ઘટક રંગોનું પરાવર્તન કરે,ત્યારે તે કેવા રંગનો દેખાય છે?

  • A
    સફેદ
  • B
    લાલ
  • C
    કાળો
  • D
    વાદળી

Explore More

Similar Questions

દ્રશ્ય વર્ણપટના રંગોના નામ આપો.

નીચેના માટે કારણો આપો:
$(a)$ માનવ આંખનો કયો ભાગ આંખના લેન્સની કેન્દ્રલંબાઈ બદલવામાં મદદ કરે છે?
$(b)$ આંખનો લેન્સ ઝાંખો થવાને કારણે ઉદ્ભવતી સ્થિતિ.
$(c)$ વિખેરાયેલા સફેદ પ્રકાશનો રંગ કયા પરિબળો પર આધાર રાખે છે?
$(d)$ સામાન્ય આંખની દ્રષ્ટિની શ્રેણી.
$(e)$ અવકાશમાં અવકાશયાત્રીઓને આકાશ કાળું કેમ દેખાય છે?

બપોરના સમયે સૂર્ય સફેદ દેખાય છે કારણ કે:

પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનું વિચલન લઘુતમ (સૌથી ઓછું) થાય છે?

$(a)$ વ્યક્તિમાં લઘુદ્રષ્ટિની ખામી (near-sightedness) ઉદભવવાના બે મુખ્ય કારણો જણાવો. આ ખામીને કેવી રીતે સુધારી શકાય છે?
$(b)$ 'એસ્ટિગ્મેટિઝમ' (દ્રષ્ટિ વૈષમ્ય) એટલે શું અને આ દ્રષ્ટિની ખામીને કેવી રીતે સુધારી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo