જ્યારે યીસ્ટ ગ્લુકોઝનું આથવણ કરે છે, ત્યારે મળતી નીપજો કઈ છે?

  • A
    ઇથેનોલ અને પાણી
  • B
    પાણી અને $CO_2$
  • C
    ઇથેનોલ અને $CO_2$
  • D
    મિથેનોલ અને $CO_2$

Explore More

Similar Questions

આલ્કોહોલિક આથવણમાં હાઇડ્રોજન સ્વીકારનાર . . . . . . છે.

અજારક શ્વસનમાં ઉત્પન્ન થતા $ATP$ અણુઓની સંખ્યા ......... છે.

વધારે પડતી કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુકોષોમાં કયા પ્રકારનું શ્વસન થાય છે?

આથવણ (fermentation) દરમિયાન આલ્કોહોલ શેમાંથી બને છે?

જ્યારે વનસ્પતિમાં $4$ અણુ ગ્લુકોઝ અજારક શ્વસન પામે છે,ત્યારે ચોખ્ખો $ATP$ અણુઓનો લાભ કેટલો થાય છે ($ATP$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo